રાજનીતિ / હાઈકોર્ટના ચુકાદા બાદ રાજસ્થાન સરકાર પર સંકટ ? રાજભવનમાં ધારાસભ્યોનું હલ્લાબોલ

Rajasthan Political Crisis LIVE Updates: Congress MLAs on Indefinite Dharna at Raj Bhawan

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં હાઈકોર્ટ તરફથી સચિન પાયલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોતના સમર્થક નેતાઓમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ આમને સામને આવી ગયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ