રાહત / રાજસ્થાન સંકટઃ હાઇકોર્ટે પાયલટ જૂથને આપી રાહત, વિધાનસભા સ્પીકરની નોટિસ પર લગાવી રોક

Rajasthan political crisis high court sachin pilot

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે હાઇકોર્ટ તરફથી સચિન પાયલટના જૂથને રાહત મળી છે. હાઇકોર્ટે વિધાનસભા સ્પીકરની નોટિસ પર રોક લગાવી છે. આમ વિધાનસભાના સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય કરાર નહીં કરી શકે.

બ્રેકિંગ ન્યૂઝ