અટકાયત / રાજસ્થાન સંકટને લઇને ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસનો વિરોધ, અમિત ચાવડા-ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત

rajasthan political crisis congress protest gandhinagar amit chavada paresh dhanani

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે રાજભવન ખાતે દેખાવ અને ધરણાં કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી દેવામાં આવી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ