રાજનીતિ / રાજસ્થાન ફોન ટેપિંગ મામલે આવ્યો નવો વળાંક, ગૃહ મંત્રાલયે કરી આ કાર્યવાહી

Rajasthan political crisis ashok singh and bharat malani voice samples

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોન ટેપિંગ મામલે રાજ્યના મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલય કથિત રીતે લીક થયેલી ઓડિયો વાતચીત મામલે નજર રાખી રહ્યું છે, જેની રાજસ્થાન પોલીસ તપાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ