રાજસ્થાન / જાલૌરમાં યાત્રીઓની બસને લાગ્યો કરંટ, 6 લોકોના મોત સહિત 19 લોકો ગંભીર રીતે થયા ઘાયલ

rajasthan passenger bus caught electric current in jalore

ગત મોડી રાતે રાજસ્થાનના જાલૌર જિલ્લાના મહેશપુરા ગામમાં શનિવારે રાતે એક મોટી દુર્ઘટના થઈ. અહીં યાત્રીઓથી ભરેલી એક બસ વીજતારની ઝપેટમાં આવી. બસમા કરંટ ફેલાતા સવાર યાત્રીઓમાંથી લગભગ 2 ડઝન યાત્રીઓ દાઝ્યા અને 6ના સ્થળ પર જ મોત થયા હતા તો અન્ય 19ને ગંભીર ઈજા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ