રાજકારણ / અહીં ચૂંટણીમાં કોંગ્રેસની જીત નક્કી જ લાગતી હતી, પરિણામોમાં ભાજપે બાજી જ પલટી નાંખી

rajasthan panchayat election results bjp wins in 13 districts and congress wins in 5 district

રાજસ્થાનના 21 જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. આ પરિણામોમાં ભાજપે 13 જિલ્લા પરિષદમાં આગળ નીકળી ગઈ છે. જ્યારે કોંગ્રેસે 5 જિલ્લા પરિષદમાં પોતાનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. આ 21 જિલ્લામાં 222 પંચાયત સમિતિઓમાં પણ ભાજપ ભારે પડી છે. કોંગ્રેસને 81 જ્યારે 93 પંચાયત સમિતિઓમાં બહુમત મળી છે. સત્તાની સાથે ચાલી રહેલી આ ચૂંટણીઓમાં મનાઈ રહ્યું છે કે કોંગ્રેસ ભારે પડશે પરંતુ મતગણના બાદ આવેલા પરિણામે તમામ સમીકરણોને બદલી નાંખ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ