રાજસ્થાન / મોબ લિન્ચિંગ પર કાનૂન બનાવવાની તૈયારીમાં રાજસ્થાન સરકાર, બિલ રજૂ

rajasthan mob lynching bill on mob lynching rajasthan government

મોબ લિચિંગની ઘટનાઓ દેશમાં સતત વધી રહી છે. રાજસ્થાન સરકાર હવે તેના પર કાનૂન બનાવવાની તૈયારીમાં છે. તેને લઇને રાજસ્થાન વિધાનસભામાં સરકારે બિલ રજૂ કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ