મંત્રીનો બફાટ / મોદી સરકારની પદ્ધતિ જ ખોટી છે, વૃદ્ધો મરી જાય તો ચાલે પણ પહેલા બાળકોને રસી આપવાની હતી

rajasthan minister kalla statement on Corona vaccine

કોરોનાને લઈને વિવાદીત નિવેદન આપનાર નેતાઓની યાદીમાં હવે રાજસ્થાન સરકારના એક મંત્રીનું નામ સામેલ થઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ