રાજસ્થાન / જો સચિન પાયલોટના ધારાસભ્યો રાજીનામું આપે તો સરકાર પડી જશે? જાણો ભાજપનું ગણિત

Rajasthan Legislature mathematics explained if sachin pilot supporter MLAs resign

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારને લઈને સર્જાયેલા સંકટ વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ અથવા ભાજપ એમ કઇ પાર્ટી શાસન કરશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. સચિન પાયલોટના સમર્થકો દાવો કરે છે કે હાલમાં તેમની પાસે 24 ધારાસભ્યો છે, પરંતુ નિષ્ણાતો આ દાવો ખોટો માને છે. આ દાવાની વિરુદ્ધ, સરકારના સમર્થકો માને છે કે પાયલોટ તરફી ધારાસભ્યોની સંખ્યા 15-17 હોઈ શકે છે. ચાલો જાણીએ રાજસ્થાનની સરકાર બનાવવાનું ગણિત શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ