ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજસ્થાન / કોટામાં કુલ 104 બાળકોના મોત, તપાસ માટે પહોંચશે કેન્દ્રની હાઈલેવલ ટીમ

rajasthan kota children death case modi government high level team visit cm ashok gehlot

રાજસ્થાનના કોટામાં બાળકોના મોતનો સિલસિલો સતત યથાવત છે ત્યારે મોતનો આંક 104ને પાર થઈ ચૂક્યો છે. વર્ષના પહેલાં દિવસે 3 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ગુરુવારે પણ એક બાળકનું મોત થયું હતું. કોટાના મંત્રી પ્રતાપસિંગ ખાચરિયાવાસ અને સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા આજે કોટા પહોંચશે અને સાથે કેન્દ્રની હાઈલેવલ ટીમ હશે જે તપાસ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ