કોરોના વાયરસ / રાજસ્થાન ફરવા જવાનો પ્લાન કરતા હોય તો આ બાબત ખાસ જાણી લેજો, નહીંતર પડશે મોંઘું

rajasthan kerala maharashtra punjab haryana mp gujarat rtpcr test

કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી રાજસ્થાનમાં આવનારા લોકોને 72 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ બતાવવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ