સાવધાન / ઘર સાફ કરતા કરતા તીજોરી સાફ કરી ઘરઘાટીની ગેંગ ઝડપાઈ- તમામ આરોપી એકજ પરિવારના

Rajasthan house maid gang caught by Ahmedabad crime branch 7 arrested

લો બોલો! ઘરમાં કામ કરવાને બહાને આવતા ઘરઘાટીનું મુખ્ય કામ તો તક જોઈને લૂંટ ચલાવવાનું જ રહેતું હતુ. આવી એકજ પરિવારના સાત સભ્યોની ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘરેણા, મોબાઈલ સહિત 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. ઘર સાફ કરતા કરતા તીજોરી સાફ કરી જવાનું કારસ્તાન કરતી આ ગેંગ રાજસ્થાનની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ