અમદાવાદ / AMCનો સપાટો : રાજસ્થાન હૉસ્પિટલને ફટકાર્યો 89 લાખનો દંડ, દર્દી સાથે કર્યુ હતુ અમાનવીય વર્તન

Rajasthan Hospital ahmedabad municipal corporation penalty

ગુજરાતમાં કોરોના વાયરસ બેફામ બન્યો છે. અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો કેટલીક હોસ્પિટલમાં સારવારને લઇને સવાલો પણ ઉભા થયાં છે ત્યારે માનવતા નેવે મુકીને ચાલતી શહેરની જાણીતી રાજસ્થાન હોસ્પિટલ સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ