ચુકાદો / હવે અભણ લોકોનાં લાયસન્સ કરી લેવાશે જપ્તઃ હાઇકોર્ટ

Rajasthan High Court order canceled driving licence those who can not read

કોર્ટે કહ્યું કે, 'કોર્ટનું એવું માનવું છે કે મોટર વાહન નિયમોને ન તો માત્ર લાયસન્સ લેનારા વ્યક્તિઓનાં લાભને માટે તૈયાર કરવાની આવશ્યકતા છે પરંતુ તેવાં લોકોએ પણ નિયમોને ધ્યાનમાં રાખવા જોઇએ કે જે માત્ર જાહેર રસ્તાઓનો જ ઉપયોગ કરી રહ્યાં હોય.

બ્રેકિંગ ન્યૂઝ