ગુર્જર આંદોલન / રાજસ્થાનમાં આરક્ષણ મુદ્દે મહાપંચાયતને આ બે શરતને લઇને મળી મંજૂરી

Rajasthan Gurjars to hold Mahapanchayat over reservation today

રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા ગુર્જર અનામત સંઘર્ષ સમિતિને મહાપંચાયત બોલાવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ મહાપંચાયત બોલાવાને લઇને કેટલીક શરત રાખવામાં આવી છે. પહેલી શરત એ છે કે ગુર્જર સમાજે તેના માટે જિલ્લા કલેકટરને એક આવેદન સોંપવાનું રહેશે અને બીજી શરત એ છે કે મહાપંચાયતમાં 100થી વધારે લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય પછી હવે ગુર્જર સમાજે આજે મહાપંચાયત બોલાવાનો નિર્ણય લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ