નિર્ણય / ગુર્જર આંદોલનના એક દિવસ પહેલા સરકારી નોકરીમાં અનામત આપવાને લઇને રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય

Rajasthan gurjar community reservation Movement postponed CM Ashok gehlot

ગુર્જર આંદોલનના ભણકારા વચ્ચે ગેહલોત સરકાર નરમ પડી છે. ગુર્જર આંદોલનના એક દિવસ પહેલા જ સરકારે કેટલીક માગો સ્વીકારી છે. ગુર્જરોને 5 ટકા અનામત આપવા ગેહલોત સરકાર રાજી થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ