સ્કીમ / ડિલિવરી દરમિયાન પેઈન ન થાય તેથી લેબરરૂમમાં ગાયત્રી મંત્ર સંભળાવાશે

Rajasthan Government Hospital- Gayatri Mantra- Delivery

રાજસ્થાનની તમામ સરકારી હોસ્પિટલોના લેબર રૂમમાં ડિલિવરી દરમિયાન પ્રસવ પીડા ઘટાડવા માટે ગર્ભવતી મહિલાઓને ગાયત્રી મંત્ર સંભળાવાશે. માનસિક તણાવને દૂર કરવા ઉપરાંત તેમનામાં સકારાત્મક ભાવના પેદા કરવા માટે તેની શરૂઆત કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ