કોરોનાનો કહેર / આ રાજ્યમાં લેવાયો મોટો નિર્ણય, નહીં થાય શાળામાં 5મા ધોરણ સુધીની પરીક્ષા

rajasthan government decided not to conduct any examination till fifth grade in state run schools

કોરોનાની બીજી લહેર લોકોને શિકાર બનાવી રહી છે ત્યારે રાજસ્થાન સરકારે પાંચમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ