સસ્પેન્ડ / મહિલા એન્જિનિયરે રાષ્ટ્રપતિ મુર્મુને ચરણસ્પર્શ કર્યા, સુરક્ષા પ્રોટોકોલ તૂટતાં તાત્કાલિક લેવાયા એક્શન

rajasthan engineer amba seaol got susended for breaking the security protocol of presedent draupadi murmu

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની રાજસ્થાન યાત્રા દરમિયાન સુરક્ષા પ્રોટોકોલ તોડવાનાં મામલામાં રાજસ્થાન સરકારે પાણી પુરવઠા વિભાગની ઈન્જીનિયર અંબા સિયોલને સસ્પેન્ડ કર્યાં છે. અંબાએ રોહટમાં રાષ્ટ્રપતિનાં ચરણોનો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ