આરોપ / સરકાર પાડવાને લઇને સચિન પાયલટ પર અશોક ગેહલોતે લગાવ્યો સૌથી મોટો આરોપ

rajasthan crisis government ashok gehlot sachin pilot

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે અમારા ડે. સીએમ સચિન પાયલટ પર પોતે રાજસ્થાન સરકાર પાડવા માટે ડીલ કરી રહ્યાં હતા. અમારા ધારાસભ્યોને રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. મારા પાસે પુરાવા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ