સારા સમાચાર / ભારતમાં અહીં કોરોના દર્દીનો રિકવરી રેટ 80 ટકાથી પણ વધુ, અસરકારક રહ્યા આ પગલાં

rajasthan corona patient recovery rate gehlot government measures covid 19 treatment

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 80 ટકાથી પણ વધારે છે. રાજ્યમાં કોરોનાના કારણે થનારા મોત પણ હવે અટકી ચૂક્યા છે. કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા રાજસ્થાનમાં ગેહલોત સરકારે અનેક ઉપાય કર્યા હતા જેનું સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ