પરિણામ / રાજસ્થાન નગરનિગમ ચૂંટણીઃ વિધાનસભાની પરીક્ષા અગાઉ ભાજપને ફરી ઝટકોઃ કોંગ્રેસની એકતરફી ક્લીનસ્વીપ

rajasthan congress wins 33 chairperson post in urban local bodies

રવિવારના દિવસે રાજસ્થાન નગર એકમોના ચેરપર્સન ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં કોંગ્રેસે એકતરફી ક્લીનસ્વીપ કરી છે, જ્યારે ભાજપને સ્થાનિક ચૂંટણીમાં ફરીવાર કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેમાં એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર કુલ 54 બેઠકોમાં 12 જિલ્લાની 50 બેઠકો પર પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. જેમાં 50 બેઠકમાં 36 બેઠક પર કોંગ્રેસની જીત થઇ જ્યારે માત્ર 12 બેઠક જ ભાજપનના ફાળે ગઇ છે. જેમાં 2 બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ