કાળમુખો રવિવાર / રાજસ્થાનમાં મોટી દુર્ઘટના: જાનની ગાડી ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહિત 9 લોકોના મોત

rajasthan car returning from marriage drown in chambal river many including groom died

રાજસ્થાનના કોટાના નાયપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ચંબલ નદીના પુલ પરથી મોડી રાતે લગ્ન માટે થઈ રહેલી એક કાર નદીમાં ખાબકી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ