દુર્ઘટના / રાજસ્થાનના કોટામાં ભયાવહ જળ અકસ્માત, નાવ પલટી જતાં 11ના મોત અને 3 લાપતા

Rajasthan boat capsizes in chambal river in kota

રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. ચંબલ નદીમાં એક બોટ પલટી જવાના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 50 જેટલા લોકો સવાર હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x