રાજકારણ / આ રાજ્યમાં ભાજપનું ટેન્શન વધ્યું : પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા વચ્ચે ખટરાગ, જુઓ શું છે આરોપ

rajasthan bjp satish punia and vasundhara raje

રાજસ્થાન ભાજપમાં હાલ બધુ બરોબર ચાલી રહ્યું નથી. હવે પાર્ટીની અંદર જ ખુલીને જૂથવાદ સામે આવી રહ્યો છે. રાજ્યમાં ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ