નિવેદન / ભાજપના સાંસદનું ખેડૂતો પર વિવાદાસ્પદ નિવેદન, કહ્યું આંદોલનમાં એકે 47 લઈને બેઠા છે આતંકવાદી

rajasthan bjp mp triggers row says terrorists khalistan supporters sitting farm protest sites

કન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો છેલ્લા 50 દિવસ કરતા પણ વધારે દિવસોથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે. અનેક પ્રયાસો છતાં કોઈ સમાધાન થયું નથી. ત્યારે રાજસ્થાનના દૌસાના ભાજપના સાંસદ જસકૌર મીણાએ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતોની સરખામણી ખાલિસ્તાની સાથે કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ