Rajasthan Election 2023 / મતદારો સાથે સીધો સંપર્ક સાધવા રાજસ્થાનમાં ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર, 50 લાખ પદાધિકારીઓને સોંપી મહત્વની જવાબદારી

rajasthan assembly elections 2023 bjp to make one lakh whatsapp groups to connect with public directly

Rajasthan Elections 2023: રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓ સાથે સીધા જોડાવા માટે ભાજપે એક્શન પ્લાન બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ