રાજસ્થાન / મચ્યો હાહાકારઃ અહીં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક થઈ શરૂ, 21 દિવસમાં 341 બાળકો આવ્યા કોરોના પોઝિટવ

rajasthan 341 children found covid positive in dausa corona third wave child infected

રાજસ્થાનના દૌસામાં 21 દિવસમાં 18 વર્ષથી નાના 341 બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ કોરોનાની ત્રીજી લહેરની દસ્તક હોવાનું અનુમાન કરવાની સાથે જિલ્લા પ્રશાસન એલર્ટ બન્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ