બીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ | Rajasthan 10 killed in bus-truck collision on NH-11 in Bikaner several critically injured

રાજસ્થાન / બીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ

 Rajasthan 10 killed in bus-truck collision on NH-11 in Bikaner several critically injured

રાજસ્થાનના બીકાનેર જિલ્લાની પાસે શ્રી ડુંગરપઢમાં નેશનલ હાઈવે 11 પર ટ્રક અને બસનો અકસ્માત થયો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 20-25 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ