અમદાવાદ / બુટલેગરોની રાજસ્થાનથી દારૂ ઘુસાડવાની આ ટેકનિક જોઈ ચોંકી જશો, આવી રીતે ચાલે છે સ્કેન્ડલ

Rajashthan Liquor in Gujarat Bootlegger Technique

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ બુટલેગરો બિન્દાસ પોલીસના ડર વગર અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને દારૂનો જથ્થો અન્ય રાજ્યોમાંથી લાવતા હોય છે. અમદાવાદ પોલીસે છેલ્લા ઘણા સમયથી બુટલેગરો સામે લાલ આંખ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ