ગૌરવ / છેક અમેરિકા સુધી ગુંજી ફિલ્મ 'RRR'ની ગર્જના: રાજામૌલીને મળ્યો 'બેસ્ટ ડાયરેક્ટર'નો આ સૌથી મોટો ઍવોર્ડ

rajamouli wins best director award for rrr at new york film critics circle here is how it will help oscar campaign

ભારતના ટૉપ નિર્માતાઓમાંથી એક એસએસ રાજામૌલીને ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક સર્કલ એવોર્ડ્સમાં બેસ્ટ ડાયરેક્ટરનુ સન્માન આપવામાં આવ્યું છે. રાજામૌલીને આ એવોર્ડ તેમની ધમાકેદાર ફિલ્મ RRR માટે મળ્યો છે. RRRના નિર્માતા ફિલ્મને લઇને ઑસ્કર એવોર્ડ્સની રેસમાં ઉતરી ગયા છે અને રાજામૌલીને આ એવોર્ડ તેમને એક મોટુ બૂસ્ટ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ