ચીલો ચાતર્યો / પિતાની ફરજ બહેને નિભાવી! મણિરાજ બારોટની દીકરી રાજલે બહેનોનું કર્યું કન્યાદાન, જુઓ લગ્નની તસવીરો

rajal barot sister's wedding pictures and video

લોકગાયક સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે આજે તેની બે બહેનોના લગ્ન કરાવ્યા છે અને પોતે જ કન્યાદાન પણ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ