આસ્થા / VIDEO: શિલ્પા શેટ્ટીએ ઘરે કરી કન્યા પૂજા, રાજ કુંદ્રાએ દિકરીના પગ ધોઈ ઉતારી આરતી

raj kundra washes daughter samisha feet shilpa shetty kanchika puja worships kanya pujan video

શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા અને પોતાની દિકરી સમીશાનો વીડિયો શેર કર્યો છે. જેમાં રાજ કુંદ્રા સૌથી પહેલા પોતાની દિકરીના પગ ધોઈ તેની પૂજા કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ