બોલિવૂડ / શું રાજ કુંદ્રા કેસમાં શિલ્પા શેટ્ટી પણ સામેલ છે? પોલીસે ખોલ્યું આ મોટું રહસ્ય

Raj Kundra pornography case Officials confirm no active role of Shilpa Shetty found yet

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાનું નામ પોનોગ્રાફી કેસમાં સામે આવ્યું છે. પોલીસે તેને 23 જુલાઈ સુધી કસ્ટડીમાં મોકલ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ