VIDEO / શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાને માર્યો થપ્પડ, કહ્યું ઓકાત મેં રહો...મેરે પતિ હો

Raj Kundra hits 1 million followers on TikTok video viral

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ અને લુકને લઈને હમેશાં ચર્ચમાં રહે છે. જ્યારે બીજી બાજુ તેનો પતિ રાજ કુન્દ્રાને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે. શિલ્પા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હોવા છતાં રાજ કુન્દ્રાએ ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાની ઈચ્છા જાહેર કરી નહીં, પરંતુ રાજ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ