રજૂઆત / પોર્નોગ્રાફી સાથે મારે કંઇ લેવાદેવા નથી, હું તમામ ટ્રાયલ માટે તૈયાર છું પણ મારા વિરુદ્ધનો કેસ દૂર કરો: રાજ કુન્દ્રા

raj kundra has announced himself innocent in pornography case

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ખુદને આ કેસમાં નિર્દોષ જણાવતા કોર્ટ તરફ વળ્યા છે .

બ્રેકિંગ ન્યૂઝ