બોલીવૂડ / રાજ કુન્દ્રાની વધી મુશ્કેલીઓ : 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં, શિલ્પાની પૂછપરછ નહી થાય

Raj kundra case update

અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને મોબાઇલ ઍપ પર સ્ટ્રીમ કરવાના આરોપમાં બિઝનેસમેન રાજ કુન્દ્રાને 27 જુલાઇ સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે કુન્દ્રાની પોલીસ કસ્ટડી વધારી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ