પૉર્નોગ્રાફી કેસ / રાજ કુંદ્રા કેસમાં તપાસનો ધમધમાટ હવે ગાંધીનગરમાં, બે જ દિવસમાં તૈયાર થઈ જશે રિપોર્ટ

raj kundra case : mobile and laptop of shilpa shetty bring to gandhinagar for fsl

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને સામ સામે બેસાડીને પણ મુંબઈ પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે હવે આ તપાસનો ધમધમાટ હવે ગુજરાતમાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ