બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / રોજ સવારમાં ઉઠીને પીવાનું શરૂ કરો આ હેલ્ધી પાણી, લિવર સાફ થઇ જશે, શરીર રહેશે તંદુરસ્ત

photo-story

9 ફોટો ગેલેરી

હેલ્થ / રોજ સવારમાં ઉઠીને પીવાનું શરૂ કરો આ હેલ્ધી પાણી, લિવર સાફ થઇ જશે, શરીર રહેશે તંદુરસ્ત

Last Updated: 11:29 AM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કિશમિશ એટલે કે દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવતો સુકોમેવો. આ કિશમિશ એ સ્વાદમાં ખૂબ મીઠી હોય છે અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

1/9

photoStories-logo

1. કિશમિશ

કિશમિશમાં વિટામિન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ખામીને પૂરી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. પોષક તત્ત્વો

100ગ્રામ કિશમિશમાં 299 કેલરી, 79.2 ગ્રામ કાર્બોહાયડ્રેટ, 3.7 ગ્રામ ફાઈબર, 3.1 ગ્રામ પ્રોટીન, 0.5 ગ્રામ- વસા, 59.2 ગ્રામ સુગર હોય છે જે શરીરને તાત્કાલિક એનર્જી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. કિશમિશનું પાણી

જો રોજ સવારે કિશમિશનું પાણી પીવામાં આવે તો શરીરનો થાક અને કમઝોરી દૂર થાય છે તે શરીરને ઉર્જા આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. લીવરની હેલ્થ

કિશમિશના પાણીનું રોજ સેવન કરવાથી લિવરની હેલ્થ સુધરે છે અને શરીરનું દરેક અંગ સાફ થાય છે. તેનાથી લીવર તંદુરસ્ત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. પાચનમાં સુધારો

કિશમિશનું પાણી પેટથી લઈને આંતરડા સુધી સફાઇ કરે છે. કિશમિશમાં ફાઈબર હોય છે જે કબજિયાતમાં રાહત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. લીવર કરે છે ડિટોક્સ

કિશમિશનું પાણી લિવરમાં જામેલું ટોક્સિન બહાર કાઢે છે અને લીવરને હેલ્ધી રાખે છે. કિશમિશમાં ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે લીવરની સફાઇ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. સોજામાં રાહત

કિશમિશમાં એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી ગુણ રહેલા હોય છે. તેનું સેવન કરવાથી શરીરના જરૂરી લીવર અને કિડનીના સોજામાં રાહત આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. હાર્ટ રાખે છે હેલ્ધી

કિશમિશના પાણીનું સેવન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તેમ રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને હાર્ટને સ્વસ્થ રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. લોહીની ઉણપ કરે છે પૂરી

કિશમિશના પાણીનું રોજ સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. કિશમિશ આયર્નનો સ્ત્રોત છે માટે તેને પાણીમાં પલાળીને પીવાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની ઉણપ પૂરી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Raisin Raisin Water Health Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ