ઉથલ પાથલ ? / ગુજરાત-પંજાબ બાદ હવે આ રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના એંધાણ, સરકારના આ મંત્રી દિલ્હી જવા રવાના

raipur political storm after punjab there was stir in chhattisgarh minister ts singhdev is leaving for delhi

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે રાજસ્થાનની સાથે છત્તીસગઢમાં પણ રાજકીય ભૂકંપ સર્જાય તેવી એંધાણ વર્તાઈ રહ્યાં છે. છત્તીસગઢ સરકારના સ્વાસ્થ્ય પ્રધાન ટીએસ સિંહદેવ આજે સવારે અચાનક દિલ્હી માટે રવાના થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ