સારવાર / છત્તીસગઢના પૂર્વ સીએમ અજિત જોગીની હાલત નાજુક, આ એક વસ્તુ ખાવાથી બગડી હતી સ્થિતિ

raipur former cm ajit jogi coma heart beat fine brain swelling situation critical chhattisgarh raipur

છત્તીસગઢના પૂર્વ સીએમ અજિત જોગીની હાલત હજુ પણ નાજુક છે. રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં અજિત જોગી કોમામાં છે. ડોક્ટર તેમની સારવારમાં લાગેલા છે. તેમને ગઈકાલથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કાર્ડિયાક એરેસ્ટ બાદ ગયા શનિવારે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડોક્ટર્સે સ્થિતિમાં સુધારો જણાવ્યો છે પણ સ્થિતિ નાજુક છે. આઈસીયૂમાં તેમની સારવાર ચાલી રહી છે. અજિત જોગીને માટે આવનારા 48 કલાક મહત્વના ગણવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ