વાતાવરણ / પાકને નુકસાન, નદીમાં નવા નીર: ખેડૂતોને કમોસમી માવઠાથી રાહત ક્યારે? જાણો હિટવેવને લઇ હવામાનની આગાહી

Rainy weather prevailed again in various parts of the state

આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. રાજકોટ, જામનગર, ભાવનગર, બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ