બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વરસાદના અમીછાંટણા! આ વિસ્તારોમાં વરસાદ પડતાં શહેરીજનોને ઉકળાટમાંથી રાહત

વરસાદ / અમદાવાદમાં વરસાદના અમીછાંટણા! આ વિસ્તારોમાં વરસાદ પડતાં શહેરીજનોને ઉકળાટમાંથી રાહત

Last Updated: 10:43 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દિવસભરની ગરમી બાદ રાત્ર શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે

રાજ્ય ગરમીનો પ્રકોપ ધીરે ધીરે હવે ઓછો થઈ રહ્યો છે અને વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર તેમજ લોધિકા પંથક બાદ હવે અમદાવાદમાં મેઘમેહર જોવા મળી છે.

અમદાવાદ શહેરમાં જામ્યો વરસાદી માહોલ

અમદાવાદમાં દિવસભરની ગરમી બાદ રાત્રે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ અમી છાંટણાની ધડબડાટી બોલાવી છે. થલતેજ, બોડકદેવ, શ્યામલ, આનંદનગર, મેમનગર, ગુરૂકુળ સહિત નારણપુરા, વાડજ, બોપલ, એસ.જી હાઇવે આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નપા માટે 2111 કરોડના ચેક અર્પણ કર્યા, જુઓ કોના ફાળે કેટલી રકમ આવી?

ગરમીથી રાહત

વરસાદના પગેલ શહેરીજનોને ગરમીથી આંશીક રાહત મળી છે. ઉનાળાની વિદાય અને ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાની સવારી અમદાવાદ ખાતે આવી પહોંચી છે, જેને લઈ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જો કે, વરસાદથી ખુશી છે સાથે જ વધુ વરસાદ વરસે તો અમદાવાદ કોર્પોરેશને પ્રી મોન્સૂન કામીગીરી કેવી કરી હશે તેનો ડર પણ શહેરીજનોને છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Ahmedabad Weather Update Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ