વરસાદ / હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં વરસાદી માહોલ

રાજ્યભારમાં હવામાન વિભાગની આગાહીના પગલે ઠેર - ઠેર વરસાદ થઇ રહ્યો છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાયું છે. રાજકોટ શહેર, ગ્રામ્ય વિસ્તારના ઝાપટા પડ્યાં છે. તેમજ આ રીતે વધુ કમોસમી વરસાદ થશે તો ખરીફ પાક બગાડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ