સંકટ / અમેરિકામાં પણ ભારે વરસાદ બાદ પૂરનો ખતરો, વ્હાઈટ હાઉસ પણ પાણીમાં

Rains Strand Washington Drivers, Flood White House Basement

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારે વરસાદથી પરિસ્થિતિ ખરાબ થતી જઇ રહી છે. અહીંયા રસ્તા પર પાણી ભરાઇ ગયું છે અને લોકો ગાડીઓની છક પર ચઢીને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જણાવી દઇએ કે વોશિંગ્ટન ડીસીમાં સોમવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ