હવામાન / રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13થી 15 ઓગષ્ટ ભારે વરસાદની શક્યતા છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x