આગાહી / પંજાબ, હરિયાણામાં વરસાદની આશંકા, દિલ્હીમાં પ્રદૂષણ 'ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું

RAINS IN TAMIL NADU, PUDUCHERRY, LADAKH, DELHI AIR POLLUTION REMAINS GRIM

હવામાન વિભાગની તરફથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ તટીય તમિલનાડુમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તટીય તમિલનાડુના અન્ય ભાગોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. દિલ્હીમાં AQI 265નો જોવા મળી રહ્યો છે જે ગંભીર શ્રેણીમાં ગણવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ