લાલ 'નિ'શાન

હવામાન / બનાસકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ, અંબાલાલે કરી ગુજરાતના ચોમાસાની આગાહી

Rainfall thunderstorms Banaskantha Ambalal patel Gujarat monsoon forecast

રાજ્યમાં થોડા દિવસ અગાઉ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ફરી આજે બનાસકાંઠાના વાવ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતો. તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ હવામાનની આગાહી કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ