મનમાની / રાજ્યમાં અનેક જગ્યાએ અનરાધાર વરસાદ તો અહીં જળસંકટની સ્થિતિ

rainfall South Gujarat water crisis North gujarat rudardi

રાજ્યમાં ચોમાસું શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે. જો કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘ મહેર થઈ નથી. જેના કારણ ઉત્તર ગુજરાતમાં હજુ પણ ઉનાળામાં ઉઠેલા પાણીના પોકાર હજુ પડઘાઈ રહ્યા છે. જો કે, ક્યાંક માનવીય ભૂલના કારણે પણ નાગરિકોને પાણી વગર ટળવળવું  પડે છે. અરવલ્લી જિલ્લાના શામળાજીના રૂદરડી ગામમાં પણ કંઈક આવી જ હાલત છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ