મેહૂલિયો / અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રિવરફ્રન્ટ પર યંગસ્ટર્સે વરસાદની મજા માણી

Rainfall riverfront ahmedabad city gujarat

અમદાવાદમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના બાપુનગર, સરસપુર, ખોડિયારનગર, કાલુપુર, એલિસબ્રિજ, શિવરંજની, બોડકદેવ, એસજી હાઇવે ,વસ્ત્રાપુર, સેટેલાઇટ, જજીસ બંગલો, નારણપુરા, ગુલાબ ટાવર, સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, પાલડી, વાસણા, સીજી રોડ રિવરફ્રન્ટ વગેરે વિસ્તારમાં મેઘરાજા ધુવાધાર બેટિંગ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ